ટંકારીઆ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

આગામી આવતા બકરી ઈદ ના તહેવાર ને લક્ષ માં લઇ ને આજ રોજ ટંકારીઆ ગામ પંચાયત ની ઓફિસે માં પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ બી. એમ. પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં ગામ જનો સાથે એક શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગ માં પટેલ સાહેબે એકદમ શાંતિ પૂર્વક ઈદ નો તહેવાર મનાવવાની અપીલ કરી હતી. આ મિટિંગ માં ગામ ના સરપંચ તથા તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલભાઇ ટેલર તથા ગામના આગેવાનો અને ગામના નાગરિકો હાજર રહ્યા હતા.

CIMG0001 CIMG0002 CIMG0003 CIMG0004 CIMG0005 CIMG0006 CIMG0007 CIMG0008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*