Let’s celebrate this day for what it has given us. Let’s honor those freedom fighters who sacrificed their lives, all individuals who worked tirelessly to ensure constitutional rights to all citizens. Let’s celenrate Republic India…

Happy Republic Day India!!!

ભરૂચઃજિલ્લા ના દહેગામ ગામના રહેવાસી એવા શ્રી આરીફ અહમદ પટેલ જેઓ છેલ્લા 21* વરસ થી ભરૂચઃજિલ્લા પોલીસ મા ફરજ બજાવી રહ્યા છે.જેઓ ની એક સાચા અને નિષ્ઠવાન પોલીસ પ્રત્યે ની ફરજ બજાવા બદલ આજ રોજ આરીફભાઈ ને માનનીય રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નોમિનેટ કરતા સમગ્ર ગ્રામજનો અને ભરૂચઃજિલ્લા ની જનતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે .અને ભરૂચઃજિલ્લા એસપી સાહેબ તેમજ ગુજરાત સરકાર નો આરીફ ભાઈ ની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસન્દગી કરવા બદલ સમગ્ર દહેગામ ગામના નાગરિકો -તેમજ ઇલ્યાસભાઈ સરપંચ તથા ભરૂચઃજિલ્લા ના દરેક સમાજ ના નાગરિકો ગુજરાત સરકાર તેમજ જિલ્લા એસપી.સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યા છે .

(News Courtesy of સરપંચ શ્રી ગામ પંચાયત દહેગામ).

Sakhinaben Ismail Dai [Vevli] mother of Iqbal Dai] passes away. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am tomorrow. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

Halima Ibrahim Mansuri passes away….. inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard after Isha Namaz. May ALLAh [SWT] grant her the place in janntul firdaush. Ameen.

A marriage function of Heena D/O Shakil Bashir Patel [Grand daughter of Bashirmama Patel] held at London on 17/1/19.

Congratulation to Bashirmama and family from all Viewers.

Valibhai Mohmed Thundia passed away…… inna lillahe wainna ilayhe rajeun. Namj e Janaja will held at Hashamshah [RA] graveyard at 3pm. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.

ટંકારીઆ ગામે  દર વર્ષની જેમ આજે  બગદાદી ગ્રુપ દ્વારા આયોજિત સમગ્ર ગામલોકો માટે અગિયારમી શરીફની ન્યાઝ નું ભવ્ય આયોજન  કરવામાં આવ્યું હતું. હસ્બે મામુલ ગત રોજ રાત્રે ઈશાની નમાજ બાદ કુરાન શરીફ નું પઠન અને દુઆ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. અને આજે સવારે સમગ્ર ગામલોકો માટે ન્યાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના લોકોએ ન્યાઝ ભારે અકીદતમંદિ સાથે આરોગી હતી.  બગદાદી ગ્રુપ ના તમામ વોલિન્ટર ભાઈઓ એ તમામ લોકોને સુવ્યવસ્થિત રીતે ન્યાઝ ખવડાવી હતી. આ તબક્કે બગદાદી ગ્રુપ ના સભ્યોએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Manubarwala Munshi Charitable Trust which runs hospital and education institutes in Bharuch and Surat has added another facility for the community, a cricket academy. This beautiful facility’s inauguration ceremony was held yesterday at Bharuch in the presence of famous Indian Cricket National Team bowler Ifran Pathan and his master-blaster batsman brother Yusuf Pathan. We, on behalf of My Tankaria visitors across the globe, congratulate the management and wish that this facility becomes home to many young talents from across Bharuch area as well as the state who one-day will make their path to national team to wear Indian Cricket Team logo on their shirt and make the nation proud of their achievements.