1 3 4 5

HAJI SALIM ISMAIL GHODIWALA [BROTHER OF ASLAM AND SAJID] passed away……… Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

૨૦૨૬

Student Motivation and Career Guidance 13 June 2026 Tankaria. WBVF

⚡ ગ્રૂપ-Aના વિધાર્થીઓ અને વાલીઓ માટે અંકલેશ્વર – ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઓફલાઈન મેગા સેમીનાર

*_1 June, સોમવાર, સવારે 9:30 વાગ્યે_*
મિત્રો, એડમિશન અને કરિયર માટે અત્યંત અગત્યની માહિતી જેવી કે,
બ્રાન્ચ સિલેકશન – કઈ બ્રાન્ચમાં Aiના લીધે શું ઇફેક્ટ આવશે?

કોલેજ સિલેકશન
– ટોપ કોલેજોની યાદી | PRના આધારે બેસ્ટ કોલેજ | કઈ ભૂલો કરશો તો પ્લેસમેન્ટ નહીં જ થાય?

ગુજરાતની કોલેજો
માટે ACPC એડમિશન પ્રોસેસ, વગેરે આપવામાં આવશે.
આ ઉપરાંત ઘણી બધી બાબતોની ચર્ચા ઓનલાઈન સેમિનારમાં ના થઈ શકે, એ બધી બાબતોની જાણ ઓફલાઇન સેમિનારમાં કરવામાં આવશે.
સેમિનાર અને Q&A સેશન નીલેશ ગાંભવા સર દ્વારા લેવામાં આવશે. ⚡
વાલીઓએ ખાસ હાજરી આપવી, કારણ કે વિધાર્થીની 40 વર્ષની કરિયરની દિશા અને દશા આજે લીધેલા ડીસીઝન પરથી નક્કી થશે.
તમારા ગ્રુપ-Aના મિત્રોને પણ સાથે લાવવાનું ભૂલતા નહી. સેમીનાર પછી દરેક સ્ટુડન્ટને પર્સનલી મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
ફ્રી સેમીનાર, રજીસ્ટ્રેશનની જરૂરીયાત નથી, વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ.
વધારે માહીતી માટે,
7096979952

 


૨૦૨૫

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો Please double-check your Gmail account before you submit the form.



Pre-Medical Orientation Training Program

બહારના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે.

Registration માટે અહીં ક્લિક કરો Please double-check your Gmail account before you submit the form.


Registration માટે અહીં ક્લિક કરો Please double-check your Gmail account before you submit the form.



ભરૂચમાં તા. ૧૧/૦૫/૨૦૨૫ રવિવારે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

SSC, HSC ના વિદ્યાર્થીઓ માટેના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. તમારા ભવિષ્યનું પ્લાનિંગ કરવા આ કાર્યક્રમમાં ભાગ લો.

તારીખ: રવિવાર, 11 મે 2025 સમય: સવારે 9:30 થી 12:00 વાગ્યા સુધી

સ્થળ: હાજી રફીક મેમન, 57 ફૈયાઝ નગર, પટેલ વેલફેર હોસ્પિટલની નજીક, શિફા સર્કલ, ભરૂચ

વક્તાઓ ટીમ SDI ઉમ્મીદ, મુંબઈના મુખ્ય સભ્યો વિદ્યાર્થી કરિયર મેન્ટરશિપમાં નિષ્ણાત.

આયોજિત : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ, ભરૂચ શાખા.

માહિતી માટે સંપર્ક કરો: +91 74860 79450 | +91 97378 20192


Date: 22/04/2025

HAFEZ YUNUS VALI RETHDA [RETHDA HAFEZI] passed away by heart attack……… Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at hashamshah [RA] graveyard at 10am today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

1 3 4 5