માંહે રબીઉલ અવ્વલનો ચાંદ થઇ ગયા બાદ ટંકારીયાના નવયુવાનો દ્વારા મસ્જિદો, શેરીઓ, ગલીઓ ને રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરી શણગારવામાં આવે છે. જે સંદર્ભે ચાલુ સાલે પણ નવયુવાઓએ મસ્જિદો અને બઝાર ને શણગારવામાં આવ્યું છે જેથી રાત્રી દરમ્યાન ડેકોરેશનથી મસ્જિદો અને બઝાર ઝગમગી ઉઠ્યું છે.

Masjids, streets and alleys are decorated with colorful light decorations by the youth of Tankaria after sighting the moon of Rabiul Awwal. In this regard, Masjids and bazaars have also been decorated by the youth this year so that the Masjids and bazaars are light up with decorations during the night.

Hajiyani Fatima Mohmed Morli [Mother of Mustak Morli – Vadodara] passed away………. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am tomorrow. May ALLAH [SWT] grnat her the best place in jannatul firdaush. Ameen.

માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ આજે દેખાયો હોવાથી ઈદ એ મિલાદ તારીખ ૧૯/૧૦/૨૦૨૧ ને મંગળવાર નો રોજ મનાવવામાં આવશે. આજથી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યા માં ઈશાની નમાજ બાદ બયાનો થશે.

As the moon of Rabiul Awwal appeared today, Eid E Miladunnabi will be celebrated on Tuesday, date 19/10/2021. From today, In the Jama Masjid and Masjid E Mustufaiyyah Tankaria Islamic Bayan will be recited after Isha prayer.