Saiyed Rashidmiya Dadamiya [Father of Saiyad Akhtarmiya] passed away……… Inna lillahe wainna ilayhe rajeun. He was burried at Hashamshah [RA] graveyard. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. 

આપણા ગામના વડીલ જનાબ હાજી સુલેમાન યુસુફ ભુતા છેલ્લા એક અઠવાડિયાથી ખુબજ બીમાર છે. અને તેઓ હાલમાં મુંબઈ ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તો આ માધ્યમ થકી અમો એમની ‘શિફા એ કામિલ’ ની દુઆ કરવા વિનંતી કરીએ છીએ.