12 Science result declared

આજે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારિયાનું પરિણામ ૯૩.૪૪% જાહેર થયું છે. કુલ ૬૧ વિદ્યાર્થીઓમાંથી ૫૭ વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. 

ટંકારીયા હાઈસ્કૂલ, ટંકારીયાના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૬માં જાહેર કરાયેલ પરિણામ સરાહનીય રહ્યું છે. શાળાએ ૮૮.૦૦% પરિણામ મેળવ્યું છે, જ્યારે ગુજરાત બોર્ડનું સરેરાશ પરિણામ ૯૨.૭૧% રહ્યું છે. કુલ ૧૩૩ વિદ્યાર્થીઓમાંથી ૧૧૭ વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. શાળામાં શેહજાદ જાકીર સાયડુ એ ૬૫૬ ગુણ સાથે ૮૭.૪૬% અને ૯૬.૪૩ પર્સેન્ટાઈલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફયાઝહુશેન સાદિક સાયડુ એ ૬૪૩ ગુણ સાથે ૮૫.૭૩% અને ૯૪.૯૪ પર્સેન્ટાઈલ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે રહાના મુજાહિદ્દીન પઠાણ એ ૬૧૯ ગુણ સાથે ૮૨.૫૩% અને ૯૧.૬૯ પર્સેન્ટાઈલ મેળવી તૃતીય સ્થાન મેળવ્યું છે.

1 Comment on “12 Science result declared

  1. Salam…all..staff member..& management member..student…in Tankaria high school..very good progress
    Result..every..subject..inter..external.
    All good result…insaallah…God give
    Tandurasti..long life..all off..you
    Our duaa. evry years progress…good
    Work…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*