બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત હિન્દૂ સમાજ લીગ ટુર્નામેન્ટ માં ઝાડેશ્વર વિજયી

બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત હિન્દૂ સમાજ લીગ ટુર્નામેન્ટ ની ફાઇનલ ગતરોજ બારીવાલા ગ્રાઉન્ડ પર ઝાડેશ્વર અને કારેલા ની ટિમો વચ્ચે રમાઈ હતી જેમાં ઝાડેશ્વરનો ભવ્ય વિજય થયો હતો.
ટુર્નામેન્ટની કેટલીક ક્ષણો નીચે કંડારેલી છે.
આ ટુર્નામેન્ટનું આયોજન જુનેદ ટીચચુક, આરીફ બાપુજી અને વસીમ પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*