ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશખબર!!!

આથી આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે મૂળ ટંકારીયા ગામના અને પાલેજ નગરમાં કાદરી ક્લિનિક નામે દવાખાનું ચલાવતા ડોક્ટર મહમદ મોહસીન રખડા એ ચેન્નાઇ ની વિશ્વવિખ્યાત ડાયાબિટીસ એકેડેમી માંથી” ફેલો ઇન ડાયાબેટોલોજિસ્ટ” ની વધુ એક પદવી મેળવી ટંકારીયા ગામનું નામ રોશન કરેલ છે. કાદરી ક્લિનિક, પાલેજમાં ડાયાબિટીસ અને તેનાથી થતી આડ અસરોનું માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ છે.

Hence, we are happy to inform people that Dr. Mohammad Mohsin Rakhda, originally from Tankaria village and running a clinic named Kadri Clinic in Palej Nagar, has brightened the name of Tankaria by getting one more title of “Fellow in Diabetologist” from the world famous diabetes academy of Chennai. Guidance and treatment of diabetes and its side effects are available at Qadri Clinic, Palej.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*