બાકી રહેલા હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ આજે કરાયું

ગતરોજ ૬ હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ થયું હતું અને આજે બીજા ૩ હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામની ચોતરફ હાઈ માસ્ટ લાઇટના ટાવરો ઉભા થતા ગામ ચારેકોર લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે. આગામી સમયમાં ગામની ચારે બાજુના પ્રવેશદ્વારો ઉપર સી.સી.ટી.વી. લગાવવાની વિચારણા પણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*