ટંકારીઆ ગામને મળ્યું નવલું નઝરાણું
ટંકારીઆ ગામના મોટા પાદરમાં એક અતિ સુંદર સર્કલનું નિર્માણ થયું છે.
Video જોવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો.
ટંકારીઆ ગામના દાનવીર હાજી આદમભાઇ લાલી સાહેબના દાનથી ટંકારીઆ ગામના મોટા પાદરમાં એક અતિ સુંદર સર્કલનું નિર્માણ થયું છે. તા. ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ આ સર્કલનું ઉદ્ઘાટન હાજી આદમભાઇ લાલી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝળહળતી રોશનીમાં રંગબેરંગી કલર સાથેના આ ધ્યાનાકર્ષક સર્કલે ટંકારીઆ ગામના પાદરના મધ્યમાં એક આગવી છાપ ઊભી કરી ગામની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ગામના નાયબ સરપંચ સફવાન યાકુબ ભૂટાના પ્રયાસો અને નેતૃત્વને કારણે આ સર્કલ ખૂબ જ ટૂંકા ગાળામાં તૈયાર થયું હતું. ડો. ઇકરામ બચ્ચાનો પણ આ કામમાં સાથ સહકાર મળ્યો હતો. ઉદ્ઘાટન દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હાજી આદમભાઈ લાલી સાહેબનો આભાર માન્યો હતો.
With the donation of Haji Adambhai Lali Saheb, a philanthropist of Tankaria village, an iconic circle has been built in the padar of Tankaria village. On 26/01/2026, this circle was inaugurated by Haji Adambhai Lali Saheb. This eye-catching circle with colourful and dazzling lights has created a unique impression in the middle of the padar of Tankaria village and has added four moons to the charm of the village. Due to the efforts and leadership of the village deputy sarpanch, Safwan Bhuta, this circle was ready in a very short period of time. Dr Ikram Bachcha also got cooperation in this work. During the inauguration, a large number of villagers attended and thanked Haji Adambhai Lali Saheb.






TANKARIA WEATHER
Ohhh it is sad news for me i was not their with you for this occasion but any way to watched it heart dance with joy not only for me but for All TankarviesThanks to Haji Adam sahab Lalli and his family for sponcer to make a icon circle in pader,made history,we can pray for whole Lalli family,and make dua for them that will get great reward from Allah Ameen,once again thanks to my friend Adam Haji Lalli for all what he done for Tankaria.
Masallah,when i watched it ,i felt i should be their with all of you specially Haji Adambhai lalli,But unfortually i could not made it,any way i pray and all Tankarivies doing dua to Adambhai and his familly, he will get best reward for both jahan Ameen