ભરૂચ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

તારીખ ૧૯/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ શુક્લતીર્થ પ્રાથમિક કુમારશાળામાં અધ્યક્ષ કાસુદરા સાહેબના પ્રમુખ સ્થાને તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. પાંચ વિભાગની કુલ ૭૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ટંકારીઆ કન્યાશાળાની બે કૃતિઓ વિભાગ-૩ અને વિભાગ-૫ માં “લાઈફ સેવર” કૃતિને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ટંકારીઆ કન્યાશાળાના શિક્ષિકા બહેન ડાહ્યા રિઝવાના ના માર્ગદર્શન હેઠળ આ કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીઓ નામે (૧) મોઅઝઝમ ડાહ્યા (૨) આલિયા કાજિબુ ને વિજયી ઘોષિત કાર્ય હતા.
અલ્લાહ પાક તેમને ઉત્તરો ઉત્તર પ્રગતિના પંથે દોરે એવી દિલી દુઆઓ……

1 Comment on “ભરૂચ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*