ઘોડી રોડથી સીતપોણ ચોકડી સુધીના રસ્તાનું સમારકામ થયું

પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલેજથી ચાવજ સુધી મીઠા પાણીની લાઈન લઇ જવામાં આવી છે. જેને પગલે આપણા ગામમાંથી પસાર થતી આ લાઈનના મોટા મોટા પાઇપો નાંખવા માટે ખોદકામ કરી મુખ્ય રસ્તાને નુકશાન થયું હતું. સદર કામ પૂરું થતા ગામના સરપંચ – ડેપ્યુટી સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક આ નુકશાન પામેલા રસ્તાનું નવીનીકરણ કરાવી રસ્તો એકદમ સરસ અને સુઘડ બની જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*