મોટા પાદરમાં વૃક્ષો પર મગરીબનાં સમયે ચકલીઓની ચહચહાટ……….

જયારે તમે ખુશ થતા હોય તો, તમારી આસપાસનું વાતાવરણ આ ખુશનુમા વ્યવહારનું કારણ હોય છે. આ વાતની ખબર એક અધ્યયન દ્વારા જાણવા મળી છે. એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે, માણસો કોઈ પણ ઝાડ – ઝાડીઓ પર ચકલીઓની ચહચહાટ વાળા માહોલમાં રહે છે, તેવા લોકો વધારે અને વધારે તણાવ અને બેચેનીથી થવાવાળી પરેશાનીઓથી સુરક્ષિત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*