ટંકારીઆમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

ખતરનાક ગરમી બાદ આજે સાંજે ૫ વાગ્યે ભારે પવન સાથે તથા વાદળોના ગડગડાટ વચ્ચે જોરદાર વરસાદ ખાબક્યો હતો. લગભગ એક કલાક સુધી વરસાદે ધરતીને ભીની ભીની કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*