માહે રમઝાન ખુતબ એ અલવિદા
આજે ૨૫ મી રમઝાન ને જુમ્માના દિવસે માહે રમઝાનનો ખુતબ એ અલવિદા જુમ્માની નમાજના ખુતબામાં પઢવામાં આવ્યો હતો. આ ખુત્બો સાંભળતા સાંભળતા લોકોની આંખો નમ થઇ જવા પામી હતી. હવે પછીની જુમ્મામાં રમઝાન શરીફની વિદાઈ થઇ ગઈ હશે. અલ્લાહ દરેકના રોઝા, ઝિક્ર, તસ્બીહ, કુરાન શરીફ પઢવું તથા ઝકાત ખૈરાત કબૂલ ફરમાવે.
Leave a Reply