ટંકારીઆમાં શબેકદ્ર ની શાનદાર ઉજવણી કરાઈ

આજે ૨૭મી રમઝાન એટલેકે લૈલતુલ કદ્ર આજે દરેક મસ્જિદોમાં તરાવીહની નમાજમાં કુરાન શરીફ મુકમ્મલ પૂરું થઇ ગયું. અલહમદો લીલ્લાહ………… ત્યાર બાદ તરાનાએ અલવિદા રમઝાન પઢવામાં આવી હતી. લોકોએ આંખમાં આંસુ સાથે માંહે રમઝાનને અલવિદા કહી હતી.
અલ્લાહ પાક તમામના રોઝા, સદકાત, ઝિક્ર અસગાર નેકીઓ કબૂલ મકબુલ ફરમાવે. તમામ ને દરખાસ્ત છે કે આપ હમારા માટે પણ દુઆઓ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*