Scholar student

આપણા ગામના ૧૨ સાયન્સ [સી.બી.એસ.સી.] માં અભ્યાસ કરતા બાબરીયા સાહિલ સઇદઅહમદ [બાબરીયા હાફેઝી નો પુત્ર] નું પરિણામ આજે જાહેર થતા તેને ૮૯.૬૦% ગુણ મેળવી ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું છે.

Babariya Sahil Saeed Ahmad [son of Babariya Hafezi] studying in 12th science [CBSC] of our village is declared his result today by securing 89.60% marks. He has made bright name of Tankaria village.

લાર્યા મોહમ્મદઆઝમ ઇરફાને પણ ૧૨ સાયન્સ [સી.બી.એસ.સી.] માં ૭૪.૮૦% મેળવી ગામનું નામ રોશન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*