શુક્રિયા સાથે જાહેર આભાર

ગતરોજ આપણા ગામના ઝુબેર યુસુફ સદથલાવાળા ને પેટ ને લગતી બીમારીને લઈને જે મદદની અપીલ કરવામાં આવી હતી અલ્લાહ ના ફઝલો કરમથી અને ગામના સખીદાતાઓના સહયોગથી ૨ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પરિપૂર્ણ થઇ ગઈ છે. અને તે ભાઈને ઓપરેશન માટે સુરત ખાતે એડમિટ કરવામાં આવ્યો છે. અલ્લાહ પાક ઝુબેરને મુકમ્મલ શિફા અતા ફરમાવે. તેમજ આપે આપેલ સહયોગ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. અલ્લાહ પાક આપને આનો બેહતર બદલો બંને જહાંનોમાં અતા ફરમાવે એવી દુઆઓ. હાલ પૂરતી અત્યારે મદદ ની જરૂરિયાત ન હોવાથી હવે મદદ સ્વીકારવાનું બંધ કરેલ છે. અગર ભવિષ્યમાં કદાચ મદદ ની જરૂર પડશે તો અમો આ માધ્યમ દ્વારા જાણ કરીશું.
જઝાકલ્લાહો ખૈર………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*