ટંકારીઆ ખાતે કોંગ્રેસ ની ચિંતન શિબિર યોજાઈ

ગતરોજ તારીખ: ૨૬/૬/૨૦૨૨/ ના રોજ પાલેજ જિલ્લા પંચાયત ની બેઠક ની ચિંતન શિબિર તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા પ્રમુખ શ્રી પરિમાલસિંહ રાણા નો મોટા પાદર ટંકારીઆ ખાતે સમ્માન સમારોહ નું આયોજન કરવા મા આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*