ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ચાલુ થયું

સ્પોર્ટ્સ ક્લબ દ્વારા મુસ્તુફાબાદ મેદાન (ખરી) ને વ્યવસ્થિત રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા માટે બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ થઇ ગયું છે. ચોમાસા દરમ્યાન દારુલ ઉલુમના દક્ષિણી છેડા પર પાણીનો જમાવડો થઇ જવાને કારણે તે તરફ ટ્રેક્ટર દ્વારા મેદાનને સમતલ કરવાનું કામ આજરોજ થી ઐયુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન અને સાજીદ લાલન ની નિગરાનીમાં થવા જઈ રહ્યું છે. શિયાળુ ક્રિકેટ ટુર્નામેન્ટ ટૂંક સમયમાં શરુ થઇ જશે.

The work of making the Mustufabad ground (Khari) for playing the Cricket tournament in an organized manner by the Sports Club has started in earnest. Due to the accumulation of water on the southern edge of Darul Uloom during the monsoon, the work of leveling the ground by tractor is going to be done from today under the supervision of Ayub Dadabhai alias Dushman and Sajid Lalan. The winter cricket tournament will begin soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*