ટંકારીઆ માં વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ રવિવારથી રમાશે
ટંકારીઆ ગામે મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ આવતા રવિવારથી થઇ જશે. જે માટે સ્પોર્ટ્સ ક્લબના તમામ મેમ્બરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જેમાં પીચ અને આઉટફિલ્ડ નું વ્યવસ્થિત સમારકામ અને નવી બંનાવવાની પ્રક્રિયા તથા કાર્પેટ ને સજાવવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે.
Leave a Reply