વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની તડામાર તૈયારીઓ

ગુજરાતના દરેક ક્રિકેટ ખેલાડીઓને મનગમતું અને જે મેદાન પર ક્રિકેટ રમવા ખેલાડીઓ થનગનતા હોય છે એવા ટંકારીઆ ગામના મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની તડામાર તૈયારીઓ પુરજોશમાં છે. આખા મેદાનને ટ્રેક્ટર દ્વારા લેવલીંગ કરી નાખ્યું છે અને હેવી રોલર ફેરવવા માટેના ચક્રો ગતિમાન થયા છે. એટલેકે થોડા દિવસોમાં ટુર્નામેન્ટ ની શરૂઆત થઇ જશે. જે ક્રિકેટ રમતા ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે.

The village of Tankaria, which caters to every cricketer in Gujarat and where the players are anxious of playing cricket. The whole field has been leveled by the tractor and the wheels for rotating the heavy roller have sped up. That means the tournament will start in a few days. Which is good news for cricket players and cricket lovers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*