સ્વાઈન ફ્લૂ ના અમૃતપેય ઉકાળાનું મહોલ્લે મહોલ્લે વિતરણ કરાયું

સ્વાઈન ફ્લૂના રોગ સામે રક્ષણ કાજે આજ રોજ ટંકારીઆ ગામમાં દરેક ફળિયામાં રિક્ષામાં અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ભરૂચ જિલ્લા પંચાયત ના માજી સભ્ય મકબુલ અભલી તથા તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહ ટેલર તરફથી નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ બિલાલ મેલા ભારે જહેમત ઉઠાવી મહોલ્લે મહોલ્લે ફરી ઉકાળો વહેંચતા નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*