ગામ પંચાયત ટંકારીઆ દ્વારા મેઘા તબીબી કેમ્પ નું આયોજન

ગામ પંચાયત ટંકારીઆ દ્વારા મેઘા તબીબી કેમ્પ નું આયોજન મોહદ્દીસે આઝમ સ્કૂલ માં આજ રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, સાંધાના અને હાડકાના રોગો, સ્ત્રી રોગો, તથા બાળકો ના રોગો નું  મફત માં નિદાન કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published.

*