News
Haji Adam Saheb Lali visiting Tankaria High School
Haji Adam Saheb Lali, Tankaria’s beloved son, was given a tour of Tankaria High School by Haji AiyubBhai Miyanzi and Haji YakubBhai Bhutawala.
As we all know, It was a gigantic project and it was because of personal sacrifices of many of these individuals’ and every single Tankarvi around the world who came to together which yielded us with a beautiful Highschool building. With this building we have secured the future of our community for another centuary. The building is beautiful, functional and spacious. However, this school needs more work. The management would like to equip each classroom with Smartboard- an interactive board connected to computer and which allows teacher to explain from a different perspective. This addition will not only help children want to learn more and interest them but will help teachers with their time and subject material. Most western countries have recognized the need of Smartnoard and almost all Highschool classroom are equipped with it
Let’s all work with determination to provide our kids with techonology and equipments for them to succed by equipping At least each higher secondary classroom with Smartboard in near future.

Discussion
- Haji Ahmed Canadi on Sunday 15 January 2017
Most of the new generation of students are going to English medium. This is Gujarati school. It will be a waste of money after 10 years, as it will be difficult to find Gujarati medium students.
What is the future plan?
Bharuchi Vohra Patel Holding NRI meeting
Bharuch Vohra Patel Charitable Trust is holding NRI meeting in Bharuch today at 630pm. The aim of the program is to bring all NRI under one roof and highlight Trust’s activities and goals. Trust also aims to colasce NRI’s effort thru organization to tackle issues affecting the community the most.

ટંકારીઆ તથા પંથક માં ગાત્રો થીજવી નાખતી ઠંડી થી જનજીવન પ્રભાવિત
ઉત્તર ભારત ની હિમવર્ષા ને પગલે તથા ઉત્તર-પૂર્વીય ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને પગલે સમગ્ર રાજ્યમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી એ લોકો ને ધ્રુજતા કરી નાખ્યા છે. તાપમાન નો પારો ૧૦ થી પણ નીચે ગગડી જતા અનેક જગ્યા એ કાતિલ ઠંડી નો સામનો લોકો કરી રહ્યા છે.
મોડે મોડે પધારેલી શિયાળા ની ઋતુ એ તેનો અસલ મિજાજ બતાવતા સમગ્ર ટંકારીઆ તથા પંથક ઠંડી માં ઠુંઠવાઇ ગયું છે. આ તીવ્ર ઠંડી ને પગલે લોકો ગરમ વસ્ત્રો તથા તાપણાં નો સહારો લઇ ઠંડી થી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ઠંડી થી રવિ પાકોને ફાયદો થશે જેથી ખેડૂત મિત્રો ના મોઢા પર ખુશી રેલાઈ ગઈ છે. જો કે આકાશ નીચે ખુલ્લામાં પોતાનો માળો બનાવનાર મજુર વર્ગ આ ઠંડી ના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
રાત્રીના સમયે ટંકારીઆ નું ધમધમતું પાદર માં ચહલ પહલ પણ ઓછી થઇ ગઈ જણાય છે. લોકો ઠંડી થી બચવા વહેલી રાત્રી થી જ ઘર માં રહેવાનું પસંદ કરે છે.
Jaibunben Gargariya passed away……….
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HER NAMAJ E JANAJA WILL HELD AT BHADBHAG GRAVEYARD AFTER ZUHAR PRAYER. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH.
સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ
ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ (ખરી ગ્રાઉન્ડ) ની ફરતે લોખંડ ના દરવાઝા તથા તાર નું કમ્પાઉન્ડ બનાવવા માટે વરુ ફેમિલી તરફથી જે ડોનેશન મળ્યું હતું તે તકતી નું અનાવરણ આપણા ગામના દાનવીર આદમભાઇ લાલી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદેશ થી પધારેલા અયુબભાઇ મીયાંજી, ઈકબાલ ધોરીવાળા, તથા અબ્દુલ્લાહ ટેલર, વાઇસ સરપંચ અલ્તાફ ગાંડા તથા ગામજનો હાજર રહ્યા હતા. આદમભાઇ લાલી એ આ ગ્રાઉન્ડ માટે બને એટલી તમામ આર્થિક મદદ કરવાનું આહવાન કરેલ છે. તેમને સ્પોર્ટ્સ પર ભાર મુક્યો હતો. આવતી પેઢી ને સ્પોર્ટ્સ માં વધુ ને વધુ વ્યસ્ત રાખવાની પણ અપીલ કરી છે કે જેથી આવનારી પેઢી તંદુરસ્ત રહે અને ખોટા રસ્તે ભટકે નહિ. તેમને ગ્રાઉન્ડ માં બે ચેંજિંગ રૂમ બનાવવાની પણ અપીલ કરી હતી તથા સ્ટેડિયમ બનાવવાની પણ અપીલ કરી છે. આ ગ્રાઉન્ડ મલ્ટી પર્પઝ જેવું કે ફૂટબૉલ, વોલીબોલ તથા વિવિધ રમતો માટે નું ગ્રાઉન્ડ બની રહે તેવી ઝંખના સેવી હતી. કાર્યક્રમ નું સંચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.


Marriage function in Tankaria.
A marriage function of Shehzad S/O MUSTAK BOKHA held at Tankaria today.

TANKARIA WEATHER



Discussion
No comments yet.