આજે માંહે શવ્વાલ નો ચાંદ નજરે પડી ગયો છે. આવતી કાલે ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવશે. આપ તમામ દર્શક મિત્રોને હૃદય થી ઈદ મુબારક પાઠવીએ છીએ. ટંકારીઆ માં ઈદ ની નમાજ નો સમય સવારે ૮ વાગ્યે જમા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યા માં રાખવામાં આવેલો છે. 

Eid ul fitr will celebrate tomorrow insha ALLAH. we are greeting heartily EID MUBARAK to all viewers. 

The new moon for the month of Shawwal has been sighted in South Africa therefore Eid celebration will be on Tomorrow. EID MUBARAK to those who are celebrating Eid ul Fitra tomorrow. 

Wishing you a joyous celebration and shower of ALLAH’S blessings.

Eid Mubarak

Hajiyani Bibiben Ghodiwala [Talati] passed away…….Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11pm. May ALLAh [SWT] grant her the best place in jannatul firdaush. Ameen. 

ISMAIL DAUD UMTA PASSED AWAY…….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. Namaj e janaja will held at Bhadbhag graveyard at 11.30pm. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen. 

વર્ષો થી પરંપરાગત રીતે દર વર્ષે રમઝાન માસ ની ૨૮ અને ૨૯ તરાવીહમાં કુરાન શરીફ પૂરું પઢવામાં આવે છે જેને શબીના તરીકે ઓળખવામાં આવે છે. જે અંતર્ગત આજથી શબીના તરાવીહ જામા મસ્જિદ ટંકારીઆ માં પઢવામાં આવી હતી. ગામ તથા પરગામ થી લોકો આ તરાવીહ પઢવા માટે મોટી સંખ્યામાં આવે છે. આજે ૧ થી ૧૫ સિપારા અને આવતી કાલે ૧૬ થી ૩૦ સિપારા પઢવામાં આવશે. આ તરાવીહ પઢવાનો લુત્ફ કઈ ઓર જ હોય છે. તરાવીહ પુરી થયેથી બહારગામથી આવતા નમાજી ભાઈઓ માટે સહેરીનો ઇંતેઝામ મસ્જિદ કમિટી તરફથી કરવામાં આવે છે.