મદદ માટે અપીલ

આપણા ગામના કડિયા ઉસ્માનગની મોહમ્મદ [આરીફ રૂહાની પૈગામવાળાના ભાઈ] કે જેઓને હાર્ટની બે નસો બ્લોક હોવાને કારણે ઇમર્જન્સી આર.કે. હોસ્પિટલ ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ દોઢ લાખ જેટલો થયો છે. તેઓ આર્થિક રીતે અશક્ત હોય તેમના માટે મદદની અપીલ કરવામાં આવે છે. તો આપ કોઈ પણ પ્રકારની રકમ આપવા ઇચ્છુક હોવ તો નીચે જણાવેલ ઈસમોને મદદ મોકલી શકો છો.
૧. યુનુસ ગણપતિ : ૯૮૨૪૧ ૮૩૯૧૪.
૨. બિલાલ મેલા : ૯૮૨૪૭ ૯૦૧૬૪.
૩. ઝાકીરહુસેન ઉમતા : ૭૦૧૬૫ ૫૭૬૯૦.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*