આથી જાહેર જાણતા ને જણાવવાનું કે કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે તો આવા સમયે દરેક વ્યક્તિનું શારીરિક ઓક્સિજન લેવલ ૯૫ થી ઓછું હોવું જોઈએ નહિ. જો તેનેથી ઓછું હોય તો નજીકના ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જરૂરી છે. અને જરૂર જણાય તો ઘરે બેઠા ઓક્સિજન બોટલ દ્વારા સારવાર લેવી. ઓક્સિજન લેવલ તપાસવા માટે નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો.
૧. અલીફ કોલ્ડ્રિંક્સ (મોટા પાદર) ૮૩૪૭૧૧૫૦૬૫.
૨. અયાઝ પટેલ (નાના પાદર) ૯૭૧૪૩૮૦૫૫૭
૩. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ (બજારમાં) ૯૭૨૩૩૮૪૬૩૨
૪. ઇમરાન બંગલાવાળા (બાંગ્લા સ્ટેન્ડ) ૯૮૩૮૫૫૮૨૭૫
ઓક્સિજન બોટલ મેળવવા માટે નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો.
૧. અંજુમન દવાખાના
અ. ઈરફાન ટીલું : ૯૭૩૭૨૦૩૨૦૯.
બ. ઇકબાલ માસ્ટર ભૂટા : ૭૯૯૦૮૦૮૧૧૯
૨. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ
મોહસીન : ૯૭૨૩૩૮૪૬૩૨
૩. ઘોડીવાળા કમિટી
અ. મોહસીન : ૯૯૯૮૧૦૦૧૯૫
બ. અફઝલ : ૯૭૩૭૨૩૩૬૬૦.