ગામ પંચાયત ટંકારીઆ ના સરપંચ તરીકેનો તમામ કાર્યભાર ભરૂચ તાલુકા વિકાસ અધિકારીએ ડેપ્યુટી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માનભાઈ લાલન ને સુપ્રત કરવામાં આવ્યો હતો. જેનો અમલ આજરોજ તારીખ ૨૧/૧/૨૦૨૦ થી કરવાનો હુકમ થતા હાલમાં સરપંચ તરીકેનો તમામ ચાર્જ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માનભાઈ લાલને સંભાળતા ગામલોકોએ તેમનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


Haji Musa Ghogha, Father of Ayyub and Shoaib Ghogha passed away on Sun, 1/19 in Chicago, USA.
Inna Lillahe Wainna Ilyahe Rajeun. May Allah SWT have mercy on his soul and grant him a place in Jannat-ul-Firdaus.
Funeral info: Salat ul Janaza will be held on Monday, 01/20/2020 at Madina Masjid, 4850 N St. Louise, Chicago, IL @1:15PM (following Zuhr Prayer). Burial will take place at Rosehill Cemetery on Peterson Ave. in Chicago.

Sitting arrangements will be at 5524 N Sawyer Ave. in Chicago. In India, sitting arrangement will be at Altaf Morli House.

આજ રોજ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં ઘોડીવાલા ફેમિલી તરફથી સમગ્ર ગામ માટે ન્યાજ નું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાજ નું જમવામાટે ઘોડીવાલા ફેમિલીએ સમગ્ર ગામલોકોને દાવત આપી હતી.