આજે સવારથી જ ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો આખો દિવસ છવાયેલા રહ્યા છે. અને હમણાં અસર ની નમાજ બાદ પણ એજ પરિસ્થિતિ છે.

બીબી ફોઈ હકીમ વદોડરા ( ઘોડીવાલા )
નો ઈન્તેકાલ થઈ ગયેલ છે… إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ..
ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલયહી રાજેઊન.

અલ્લાહ પાક.. એના પ્યારા હબીબ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના શદકામા… મર્હુમાની મગફીરત ફરમાવે… એમની આગળની મંઝીલો આસાન ફરમાવે… દરજાત બુલંદ ફરમાવે. Aameen.


★દફનવિધિ ઈશાં પછી ટંકારીયા મુકામે થશે