1 2 3 … 5

Business tycoon and receipient of multiple business awards Farukbhai Patel of Surat was honored by more than 18 organizations for his achievement.

With his creative thinking and eye on the futuristic ideas, Farukbhai’s company KP Group has earned its name in renewable energy and infrastructure development. His company, K P Group now operates in more than 13 states and develops crucial infrastructure for munltinational companies such as Tata, Vodafone, Reliance, Indus etc. His success is certainly an inspiration to youth.

Discussion

No comments yet.

આજરોજ ભરૂચ મુકામે માજી. ધારાસભ્ય મહમદ ભાઈ ફાંસી વાલા ની પ્રાથના સભા રાખવામાં આવી હતી.જેમાં રાજયસભાનાં સાંસદ શ્રી.અહમદ પટેલ સાહેબ તથા પ્રદેશ કોંગ્રેસનાં નેતા ઓ સહીત મોટી સંખ્યા માં લોકો હાજર રહયા હતા.

Discussion

No comments yet.

Government sponsored MMR/ Rubella vaccination awareness program was held in Tankaria today.

આજરોજ ટંકારીયા ગામ ( ડી.ભરૂચ ) માં ભરૂચ જીલ્લા નાં
આરોગ્ય વિભાગ દ્રારા બાળકો ને ઓરી અને રૂબેલા ની રસી આપવા નાં અભ્યાન રૂપે લોકોને જાગૃત કરવા માટે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ટંકારીયાગામ નાં લોકો મોટી સંખ્યા માં હાજર રહયા હતા.

Discussion

No comments yet.

1 2 3 … 5