Program Held in Honor of Late Mohammed Bhai Fasiwala
આજરોજ ભરૂચ મુકામે માજી. ધારાસભ્ય મહમદ ભાઈ ફાંસી વાલા ની પ્રાથના સભા રાખવામાં આવી હતી.જેમાં રાજયસભાનાં સાંસદ શ્રી.અહમદ પટેલ સાહેબ તથા પ્રદેશ કોંગ્રેસનાં નેતા ઓ સહીત મોટી સંખ્યા માં લોકો હાજર રહયા હતા.
Leave a Reply