All of Tankaria and surrounding villages could be blanketed in a thick fog, so dense that visibility will be reduce at time during the Saturday morning commute, The visibility which was about 1,500 meters at the time of Fazr prayer dropped rapidly reduced visibility at 7.30 am.

ટંકારીઆ તથા આજુબાજુના ગામો ગાઢ ધુમ્મસની ચાદર માં લપેટાયા.
સમગ્ર ટંકારીઆ ગામ તથા આજુબાજુના ગામોમાં આજે સવારે ધુમ્મસ ફરી વળતા કુતુહલ સર્જાયું હતું. વિદાય લેતા શિયાળાની સવાર ની શરૂઆત એકદમ ચોખ્ખા વાતાવરણ વચ્ચે થઇ હતી પરંતુ જેમજેમ દિવસ ચઢતા એટલે કે સવારે સાડા સાત વાગ્યાથી સમગ્ર ગામ ગાઢ ધુમ્મસ ની લપેટ માં આવી જતા લોકો કુતુહલવશ આ ધુમ્મસને નિહાળતા નજરે પડ્યા હતા.

 

Haji Abdulmajid Mohmed Basheri [Father of Salim Basheri] passed away by heart attack……. Inna Lillahe wainna ilayhe rajeun.  His Namaj e Janaja will held at Bhadbhag graveyard at 10am today. May ALLAH [SWT] grant him a place in Jannatul Firdaush. Ameen. 

Ismailbhai Kachchhi passed away in Palej …….inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Palej at 3 pm. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen. 

HAJI ISMAILSAHEB HIRA PASSED AWAY……….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 10.30 AM. MAY ALLAH [SWT] GRANT HIM SUPERIOR PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

દુઆની દરખાસ્ત

આપણા ગામના ઇસ્માઇલ સાહેબ હીરા ને હૃદય ની સારવાર માટે વડોદરા હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને હૃદય ની નળીમાં બ્લોકેજ હોય હાલમાં સારવાર હેઠળ છે. આપ સૌને તેમની તંદુરસ્તી માટે દુઆની અપીલ કરીએ છીએ.
અલ્લાહ તઆલા તેમને જલ્દીથી જલ્દી શિફા આપે એવી દુઆ ગુજારીએ છીએ. આપ પણ ઇસ્માઇલ સાહેબ ની તંદુરસ્તી માટે અલ્લાહ તઆલા થી દુઆ ગુજારશો.

One of our ex English teacher Janab Ismail saheb Hira is admitted in to Vadodara hospital for his heart surgery. He is having one heart nerve blocked and treatment is going on. we are requesting all of you to make dua for his speedy recovery and good health. 

ALLAH [SWT] provide him the best health and get well soon. Ameen. 

HAJIYANI AMINABEN GULAM HAJI UMARJI JET [MOTHER OF ABDULLAH JET (MAKKAWALA) PASSED AWAY…… INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT VANTARSA VILLAGE AFTER ZOHAR PRAYER. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.