ઈદ-ઉલ અડ્ડહાની ઉજવણી ૨૮/૦૫/૨૦૨૬ ના રોજ થશે.

સમગ્ર ભારતમાં માહે ઝીલ-હજ નો ચાંદ ગત રોજ નજર નહિ આવ્યો હોવાથી તા. ૧૯/૫/૨૬ ના રોજથી ઝીલ-હજ નો પ્રથમ ચાંદ ગણાશે. એટલે કે, ઈદ-ઉલ અડ્ડહા યાને કે બકરી ઈદ ની ઉજવણી તારીખ ૨૮/૦૫/૨૬ ને ગુરુવારના રોજ કરવામાં આવશે. તમામને માહે ઝીલ-હજ મુબારક………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*