ટંકારીઆમાં મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીનો ઓક્સન પ્રોગ્રામ યોજાયો

ટંકારીઆ ખાતે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ સંચાલિત લીલીછમ લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર મુસ્લિમ ટી-૨૦ લીગ ચેમ્પિયમ ટ્રોફી શરુ થઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લેશે. તો સદર ટીમોના માલિકો દ્વારા ખેલાડીઓ પસંદગીનો કાર્યક્રમ [ઓક્સન] ગતરોજ સાંજે બારીવાલા ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને ટીમોના માલિકોએ હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટમાં ફક્ત મુસ્લિમ ખેલાડીઓ જ ભાગ લઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*