ટંકારીઆ તથા પંથકમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર

ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર સ્થિતિમાં મુકાયેલા જોવા મળે છે. જોકે વરસાદ હાલમાં એકદમ ધીમી ધારે પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વરસાદના પાણી જો ખેતરોમાં ભરાઈ રહે તો ઉભા પાકને પારાવાર નુકશાન થઇ શકે છે. હવામાન ખાતાએ તારીખ બીજી નવેમ્બર સુધી વરસાદની આગાહી પણ કરી છે. અલ્લાહ તઆલા રહેમ ફરમાવે અને ખેતીને હરી-ભરી રાખે અને ખેડૂતોને ખેતીમાં બરકતી વળતર આપે.

યા અલ્લાહ…….. ખેડૂતોને ખેતીમાં તરક્કી આપી આ મહેનતકશ જીવોને ખુશ ખુશાલ કરી આપજે. 

2 Comments on “ટંકારીઆ તથા પંથકમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર

Leave a Reply to Mohmedjasim Ilyas Larya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*