ટંકારવી ભાઈઓ ખ્વાજા સાહેબના દરબારમાં

હમણાં અજમેરની સુપ્રસિદ્ધ ગરીબ નવાઝ (રહ.) ની દરગાહ પર હઝરતના પીરો મુર્શીદ ઉસ્માન હારુની (રહ.) ના ઉર્સની ઉજવણી થઇ રહી છે, આ પ્રસંગે આપણા ગામના અકીદતમંદ ભાઈઓએ અજમેરની મુલાકાત લીધી હતી. તેમની કેટલીક યાદગીરીભરી તસવીરો પ્રસ્તુત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*