મહોરમ નિમિતે સતત ૧૦ દિવસ કરબલાના શહીદોની યાદમાં તકરીરો યોજાશે

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામા મસ્જિદમાં તથા મસ્જીદે મુસ્તુફાઈય્યા [પાદર વાળી મસ્જિદમાં] માં મહોર્રમ માસના પ્રથમ દિવસ એટલેકે તા.૭/૭/૨૪ ને રવિવારથી ઈશાની નમાજ બાદ થી લઈને તા.૧૬.૭.૨૪ ને મંગળવારની રાત્રી સુધી આ બંને મસ્જિદોમાં કરબલાના શહીદોની યાદમાં ઈમાન અફરોઝ તકરીરનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ બિરાદરો આ ૧૦ દિવસના વાયઝના કાર્યક્રમમાં હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*