ટંકારીઆમાં રમઝાનની મધ્યરાત્રી
આજે ૧૦ મોં રોઝો ચાલી રહ્યો છે અને ટંકારીઆ ગામમાં રમઝાનનો અનેરો ઉત્સાહ મંદ મંદ ચાલી રહ્યો છે. અને દુઃખદ વાત એ છે કે આજથી થોડા વર્ષો પહેલા મગરીબની નમાજ બાદ આપણા મુખ્ય બજારનો જે માહોલ હતો તે ધીરે ધીરે લુપ્ત થઇ ગયો છે. અને બાળકો મોબાઈલના ચુંગાલમાં પડી ગયા છે. પરંતુ રમઝાનની મધ્ય રાત્રીએ જયારે ગામમાં ફરવાનો મોકો મળ્યો ત્યારે થોડા ચિત્રો ઝડપવાનો મોકો મળ્યો જે આપની સેવામાં રજુ કરું છું.
Leave a Reply