ટંકારીઆ તથા આજુબાજુના ગામોમાં સાંબેલાધાર વરસાદ

ગતરોજ મોદી રાત્રે આશરે ૨ વાગ્યાના સુમારે વીજળીના કડાકા – ભડાકા સાથે જોરદાર વરરસાદ ખાબડતાં ટંકારીઆ ગામ સહીત આજુબાજુના ગામોમાં તથા ખેતરોમાં પાણીનો ભરાવો થઇ જવા પામ્યો છે. આ વરસાદ સતત વહેલી સવારે ૪ વાગ્યા સુધી પડ્યો હતો. જોરદાર સપાટા સાથે વરસાદ ખાબડતાં લોકો અચંબિત થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*