જાહેર આમંત્રણ

આથી ગામના તમામ નાગરીકોને જાણ કરવામાં આવે છે કે ગ્રામ પંચાયત ટંકારીઆના સરપંચ તથા તમામ સભ્યોનો તા. ૧૬/૦૩/૨૦૨૨ના રોજ કાર્યકાળ પૂરો થયો છે જેના અનુંસંધાને નવા નિમાયેલા વહીવટદારશ્રીને ચાર્જ સોંપવા તથા સરપંચ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો વિદાય સમારંભ તા. ૨૦/૦૩/૨૦૨૩ ને સોમવારે ગ્રામ પંચાયત પરિસરમાં રાખવામાં આવેલ છે. સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યોના કાર્યકાળ દરમિયાન ગામના લોકો તરફથી જે સહકાર મળ્યો તે બદલ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ સમગ્ર સમયગાળા દરમિયાન જાણે અજાણે કોઈનું પણ મનદુઃખ થયું હોય તો ક્ષમા કરશો. આ પ્રસંગે ગ્રામજનોનો હ્નદયપૂર્વક આભાર માની ગ્રામજનોને ખાસ હાજર રહેવા પંચાયત પરીવાર તરફથી ભાવભીનું આમંત્રણ છે.
ટંકારીઆ ગ્રામ પંચાયત પરીવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*