મચ્છર નાશક દવાનો છંટકાવ કરાયો

આજરોજ ટંકારીઆ કસ્બાની શેરીએ શેરીએ મચ્છર નિર્મૂલન પ્રક્રિયા અંતર્ગત ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું. હાલમાં મચ્છરોનો ત્રાસ ખુબજ વધી ગયેલ છે અને તેને ધ્યાને લઇ આપણા ગામના આજથી વિદાઈ લઇ રહેલા સરપંચ ઝાકીર ઉમતા દ્વારા સમગ્ર ગામમાં ફોગીંગ કરાવવામાં આવ્યું હતું.

Mosquito repellent was sprayed
Fogging was carried out by fogging machines as part of the street-by-street mosquito eradication process in Tankaria town today. At present, the pestilence of mosquitoes has increased a lot and taking this into consideration, fogging was done in the entire village by the outgoing Sarpanch Zakir Umta of our village.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*