“મારું ગામ મારો હીરો” “My Village My Hero”
સંદેશ ન્યુઝ ચેનલ (GTPL ચેનલ નં. ૨૬૮)ની ટીમે ફેબ્રુઆરી ૨૦૨૩માં ટંકારીઆ ગામની બે તબક્કે મુલાકાત લઇ જરૂરી માહિતી એકત્રિત કરી હતી જેનું જીવંત પ્રસારણ સંદેશ ન્યુઝ ચેનલ પર “મારું ગામ મારો હીરો” પ્રોગ્રામ અંતર્ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૩ના રોજ થયું હતું. સંદેશ ન્યુઝ ચેનલના Facebook પેજ અને YouTube પેજ પર અહીં આપેલ લિંક પર ક્લિક કરી આ પ્રોગ્રામ જોઈ શકાશે.
ટંકારીઆ: “મારું ગામ મારો હીરો” “My Village My Hero” Facebook Page link of Sandesh News Channel
ટંકારીઆ: “મારું ગામ મારો હીરો” “My Village My Hero” YouTube link of Sandesh News Channel
Leave a Reply