સામુહિક ન્યાઝનો જમણવાર યોજાયો

આજે ૨૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે દારુલ ઉલુમના હોલમાં આપણા ગામના અને સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા આસિફ ભલોડા અને શાહિદ ભલોડા દ્વારા સમગ્ર ટંકારીઆ ગામ માટે સામુહિક ન્યાઝ નો જમણવારનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં ગામ તથા પરગામના અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

1 Comment on “સામુહિક ન્યાઝનો જમણવાર યોજાયો

  1. Alahamdulillah. I really appreciate all the brothers who helped.
    May Allahpak accept all our good deeds. Ameen. Jajakallah from Jahid Bhaloda & all family members.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*