મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ નો હસીન મંજર
મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆમાં તથા જામા મસ્જિદમાં ચાલતા મદ્રસ્સામાં દર રવિવારે નમાઝ પઢવાની સહીહ તરકીબ નો પ્રેક્ટિકલ પ્રોગ્રામ યોજવામાં આવે છે. જેમાં તુલબાઓને સહીહ નમાઝ પઢવાનો નો તરીકો, નાત શરીફનું પઠન, સામુહિક દુઆઓ કરવાનો તરીકો વગેરે તાલીમબદ્ધ હૂફફજો દ્વારા શીખવાડવામાં આવે છે.
Leave a Reply