સરપંચ નું મતદાન શાંતિપૂર્વક યોજાઈ રહ્યું છે
ટંકારીઆ ગામે સરપંચના પદની પેટા ચૂંટણી તથા વોર્ડ નંબર ૧૪ માં સભ્ય ની આજરોજ યોજાઈ રહી છે. કુલ ૮ મતદાન મથકો પર યોજાઈ રહેલી આ ચૂંટણી એકદમ શાંતિપૂર્વક ચાલી રહી છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીએ છીએ.
Leave a Reply