ટંકારીયાના ડોક્ટરોને સન્માનિત કરાયા
કોરોના મહામારીમાં ખડે પગે લોકોની સેવા અને સારવાર કરનાર ટંકારીઆ ગામના ડોક્ટરો જેમાં ડો. સોયેબ દેંગમાસ્ટર, ડો. મોહસીન રખડા, ડો. એઝાઝ કીડી, ડો. ઈકરામ બચ્ચા, ડો. હાજી અબ્દુલ મનમન, ડો. લુકમાન પટેલ, ડો. તસ્કીન ઉવૈશ ભડ, ડો. ઓવૈશ ભડ, ડો. મુનાફ મીયાંજી, ડો. ફૈઝલ મઠિયા, ડો. મોહમ્મદ મીયાંજી ઓનું સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન આપણા ગામના લોકલાડીલા અબ્દુલ્લાહ કામથી તથા તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું.
Leave a Reply