બે દિવસથી સતત વરસાદ ચાલુ છે

ટંકારીઆ તથા આસપાસના ગામડાઓ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કોઈ જાતના તોફાન વિના રહેમની વર્ષાં થઇ રહી છે.

It has been raining continuously for two days. The entire Bharuch district including Tankaria and surrounding villages has been receiving universal rain for two days.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*