ટંકારીઆ ગ્રામ પંચાયત દ્વારા ફોગીંગ કરાયું
આજે ટંકારીઆ ગ્રામ પંચાયત દ્વારા ફળિયે ફળિયે સેનિટેશન ના હેતુસર ફોગીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ સમગ્ર ગામમાં તબક્કાવાર ત્રણ દિવસ માટે કરવામાં આવશે. અને મળતી માહિતી અનુસાર ત્યારબાદ ગટરો માં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે અને કોરોના વાઇરસ થી બચવા માટે દરેક ઘેર માસ્ક ની વહેંચણી પણ કરવામાં આવશે.
TANKARIA WEATHER













Leave a Reply