સરપંચ તરીકે હોદ્દો સંભાળતા આરીફ પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે હમણાં થોડા સમય પહેલા સસ્પેન્ડ થયેલ સરપંચ આરીફ પટેલ ને હાઇકોર્ટ દ્વારા ફરીથી સરપંચ પદે આરૂઢ કરવાનો હુકમ કરતા આજરોજ સરપંચ તરીકે આરીફ પટેલ ફરીથી આરૂઢ થતા તેમના સમર્થકોએ તેમને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
Leave a Reply